Pages

Search This Website

Thursday, October 6, 2022

Digital Gujarat Scholarship 2022 Full Detail@digitalgujarat.gov.in ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

Digital Gujarat Scholarship 2022 Full Detail@digitalgujarat.gov.in ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022: નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમ માટે વર્ષ 2022-23ની શિષ્યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પર ફોર્મ ભરવાનુ ચાલુ થઇ ગયેલ છે. Digital Gujarat Portal પર તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.



ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ડીટેઇલ

પોસ્ટ ટાઈટલડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022
પોસ્ટ નામગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
પોર્ટલDigital Gujarat Portal
લાભ કોને મળશે?OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
રાજ્યગુજરાત
ફોર્મ શરૂ તારીખ15/09/2022
ફોર્મ છેલ્લી તારીખ15/10/2022
સત્તાવાર વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ વાંચો : જૂઓ તમારા ગામનો નકશો 

ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ફોર્મ ઓનલાઇન

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 : વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે. વિદ્યાર્થીએ વધુ માહિતી માટે “ડિજિટલ ગુજરાત પોર્ટલ” પર ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સૂચનાઓ અને યોજનાઓની વિગત વાંચવાની રહેશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ફોર્મ ઓનલાઈન ભરવાનું છે તેથી તમામ મિત્રો આપેલ સૂચનાઓ વાંચો પછી ફોર્મ ભરો.

ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2022

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 : ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2022-23ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે

પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના OBC, EBC અને DNT વિદ્યાર્થી

નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.

ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2022

જે અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 અને રાજ્યની સરકારી/ગ્રાંટ-ઇન-એઇડ/ખાનગી કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતા OBC,EBC અને DNT જાતિના વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,50,000/- થી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓને નિયમોનુસાર નક્કી થયેલ ગ્રુપવાર મળવાપાત્ર પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2022-23 માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના તેમજ અન્ય નીચે મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ અગાઉના વર્ષોના જેમ જ વર્ષ 2022-23 માં વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા વિચરતી-વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને નિયામોનુસાર શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે.

OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ સહાય યોજના

  • PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના
  • બીસીકે – 80 મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય.
  • બીસીકે – 79 મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • ડી.એન.ટી. – 2 મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • બીસીકે – 98 એમ.ફીલ, પીએચ.ડી, વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના.
  • બીસીકે – 81 સી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
  • બીસીકે-325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.
  • ટ્યુશન સહાય યોજના.

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય યોજના SC વિદ્યાર્થી

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓ અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મૂળ ગુજરાત રાજ્યના ધોરણ 11-12, ડીપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સીટીઓ/કોલેજો/ITI/સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કે જેણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનામાં લાભ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં શિષ્યવૃતિ/સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

SC (અનુસૂચિત જાતિ) વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ સહાય યોજના

  • Post Matric Scholarship for SC Student (GOI) (BCK-6.1)
  • Post Matric Scholership for SC Student (GOI) (Freeship Card Student Only) (BCK-6.1)
  • Food Bill Assistant to SC Students (BCK-10)
  • Fellowship Schemes for M.Phil, Ph.D, for SC Students (BCK-11)
  • Instrumental Help to SC Student (Medical, Engineering, Diploma Student Only) (BCK-12)
  • Scholarship / Stipend to SC Student for ITI / Professional Courses (BCK-13)
  • Post Matric Scholarship for SC Girls Students Only (Having Annual Family Income More than 2.50 Lakh) (State Government Schemes) (BCK-5)
  • Private Tuition Coaching Assistance to SC Student (Science Stream) (std : 11-12) (BCK-7)
  • Tablet Assistance to SC Student (BCK-353)

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય યોજના ST વિદ્યાર્થી

નિયામક શ્રી, આદિજાતિ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓનો ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મૂળ ગુજરાત રાજ્યના ધોરણ 11-12, ડીપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, પી.એચ.ડી. સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા. શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સીટીઓ/કોલેજ/ITI/સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કે જેણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનામાં લાભ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં શિષ્યવૃત્તિ / સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

આ પણ વાંચો : આજના તમામ સમાચારપત્રો 

ST (અનુસૂચિત જનજાતિ) વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ સહાય યોજના

  • Umbrella Schemes for Education of ST Student Post-Matric Scholarship
  • Umbrella Schemes for Education of ST Student Post-Matric Scholarship (Freeship)
  • Post Matric Scholarship for ST Girl (Having Annual Family Income More than 2.50 Lac)
  • Post Matric Scholarship for ST Girl (Having Annual Family Income More than 2.50 Lac) (Freeship Card/Medical Loan Student Only)
  • Food Bill Assistance to ST Student.
  • Swami Vivekanand Scholarship for ST Students Studying in ITI
  • Financial Assistant to Purchase of Instruments for Medical and Engineering Students.
  • Financial Assistant for 12th passed out ST student for the purchase of Tablet.
  • Coaching Assistant for Competitive Exam and Additional Tution Assistance During Course of Study
  • Fellowship Scheme for ST Student Studying in P.Hd. (will be Started from Date : 01/10/2022)

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 / ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022

OBC, EBC અને DNT વિદ્યાર્થીજાહેરાત વાંચો
SC (અનુસૂચિત જાતી) વિદ્યાર્થીજાહેરાત વાંચો
ST (અનુસૂચિત જનજાતી) વિદ્યાર્થીજાહેરાત વાંચો
ઓનલાઈન અરજી કરોઅરજી કરો
હોમ પેજ પર જાઓઅરજી કરો
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ડોક્યુમેન્ટ યાદી Document List for Digital Gujarat Scholarship 2022

  • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જાતિનો દાખલો.
  • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જાતિનો દાખલો.
  • વિદ્યાર્થીએ ધોરણ 10 તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ.
  • બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેન્કની શાખા દર્શાવેલ હોય તે / જો પાસબુક ન હોય તો Cancel ચેક જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેન્કની શાખા દર્શાવેલ હોય તે (જે બેન્કનું મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેન્કના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક / ચેક).
  • ધોરણ 10 બાદ અભ્યાસક્રમ તૂટ (બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઈપણ પ્રકરનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઈપણ પ્રકરની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તે મતલબનું એકરારનામું.
  • જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ.
  • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર.
  • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક) (ફ્રીશીપકાર્ડ ધરાવતા વિદ્યાર્થીને લાગુ પડશે નહિ)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • વિદ્યાર્થીનીના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર.
  • આધારકાર્ડ
    જરૂર પડ્યે જીલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા અન્ય આનુષાંગિક પુરાવા
સામાજિક ન્યાયાધીશ અને અધિકારીતા વિભાગ ગુજરાતી શિષ્યવૃત્તિ ઑફર કરવામાં આવે છે. અપવાદમાં મુખ્ય યોજના, માત્ર સ્વાવલંબન ગુજરાતી કે જે ગુજરાતી શિક્ષણ વિભાગ દ્વારા ઓફર કરવામાં આવે છે અને સૂચના શિક્ષણ જે ગુજરાત સરકાર દ્વારા ઓફર કરવામાં આવે છે.

તેના માટે સુયોજિત લાભો અને નિશ્ચિતતા માપદંડ. તેથી, જે વિદ્યાર્થીઓ લાભ મેળવે છે તેઓ તમામ અન્યતાઓ વિવિધતાઓ મેળવી શકે છે અને તે મુજબ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાતી પોર્ટલ પર પોતાની નોંધણી શરૂ કરી શકે છે અને શિષ્યવૃત્તિ દ્વારા અરજીની પ્રક્રિયા કરી શકાય છે.

પ્રથમ, સૌથી ગુજરાતનું હોવું એ છે કે વિદ્યાર્થીઓની વાસ્તવિકતા હોવી જોઈએ.
અને કોઈપણ શિષ્યવૃત્ત વિદ્યાર્થીઓએ તેમની યોગ્ય યોગ્યતા બોર્ડ સાથે તપાસ માટે જરૂરી છે.
શિક્ષણ શિષ્યવૃત્તિ માટે, વિદ્યાર્થીઓએ ગુજરાતીની કોઈપણ સંસ્થામાં અભ્યાસ કરવો જોઈએ.
પ્રાપ્તિ પ્રાપ્તિ માટે ગુજરાતીનોસીઓ વિદ્યાર્થી છે.
કોઈપણ શિક્ષા માટે નિરાકરણ માટે વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડ સાથે તેમની યોગ્યતા પણ પૂર્ણ કરવી જોઈએ.
સામગ્રી શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓની ગુજરાતી કોઈપણ સંસ્થામાં નોંધણી કરવી જરૂરી છે.
ડિજિટલગુજરાત પોર્ટલ. આ એક ડિજિટલ પોર્ટલ જે ગુજરાતના તમામ નાગરિકોને સેવા આપે છે. સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓ આ પોર્ટલ દ્વારા આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિઓ સમાન ડિજિટલ પોર્ટલનો ઉપયોગ વિતરિત કરવામાં આવે છે. તેથી, વિદ્યાર્થીઓ આ અરજી કરી શકે છે અને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો ફાયદો થઈ શકે છે.

આ શિષ્યવૃત્તિ છોકરાઓ, મૂળભૂત, SC/ST/SEBC/ વિલમતી/ઓબીસી અને બહુવિધ વધારાની શ્રેણીઓ માટે આપવામાં આવે છે. ડિજિટલ ગુજરાતી શિષ્યવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ

આ શિષ્યવૃત્તિઓમાં ઘણા પુરસ્કારો અને અનુદાન છે જેનું નામ તેઓ જે શિષ્યવત્તિ માટે અરજી કરશે તે મુજબ સમજશે. નીચે 32 વિવિધ ડિજિટલ ગુજરાતી શિષ્યત્તિ 202-2 વિશે જણાવે છે.

શરૂ કરવા માટે, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલની વેબસાઇટ પર જાઓ.
તમે હોમપેજ પર લખો છો.
આ પૃષ્ઠ પર, વિદ્યાર્થી પર ક્લિક કરવા માટે વિકલ્પ પસંદ કરો.
પછી નીચેની સૂચિમાંથી શિષ્યવૃત્તિ પસંદ કરો.
ઉપલબ્ધ શિષ્યવૃત્તિઓની સૂચિમાંથી, કૃપા કરીને તમે ઉપયોગ માટે અરજી કરો તમે તેને પસંદ કરો.
વધુમાં, તમામ સૂચનાઓ વાંચો અને ભાષા પસંદ કરો.
હવે, પોપ-અપ સૂચનામાંથી, સેવા ચાલુ રાખો પસંદ કરો.
પછી, અરજી પરની તમામ માહિતી ભરો.

ડિજિટલ ગુજરાતી સ્કોલરશિપ રાજ્ય સરકાર તમામ પ્રતિભા વ્યક્તિત્વ શિષ્યવૃત્તિ પૂરી પાડે છે. ગુજરાતી શિષ્યવૃત્તિ ગુજરાત સરકાર અને તેના સહાયક વિભાગો દ્વારા આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે.

કોઈપણ ઉપલબ્ધ શિષ્યવૃત્તિ માટે યોગ્યતા માટે વિદ્યાર્થીઓએ પહેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીવી છે. વિદ્યાર્થીઓ નોંધણી કર્યા પછી, તેઓ શિષ્યવૃત્તિ માટે ઑનલાઇન અરજી કરી શકે છે (જોષ્યવૃત્તિ અરજીઓ ખુલ્લી હોય તો). વર્ષ 2022 માટે, SC, ST, OBC SEBC માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને અરજીઓની વિનંતી કરવામાં આવી છે.


No comments:

Post a Comment